પેપાલને ક્રોસ-બોર્ડર પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે RBIની મંજૂરી
પેપાલને ક્રોસ-બોર્ડર પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે RBIની મંજૂરી
Blog Article
અમેરિકાની પેપાલ હોલ્ડિંગ્સની ભારતીય પેટાકંપની પેપાલ પેમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (પેપાલ)ને પેમેન્ટ એગ્રીગેટર-ક્રોસ બોર્ડર-એક્સપોર્ટ્સ (PA-CB-E) તરીકે કામ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
Report this page